પુસ્તક મેળો ૨૦૧૬ ૫મો divas

પુસ્તક મેળામાં ૫માં દિવસે પુસ્તક દાન સ્વીકાર કેન્દ્ર પર DPS  બોપલ તરફથી મુલ્યવાન એવા ૨૭૩ પુસ્તકો દાન રૂપે મળ્યા જેની નોંધ લેવામાં આવી. આ ઉપરાંત ઘણા લેખકો, વાચક મિત્રો તથા પુસક પ્રેમીઓ તરફથી પણ પુસ્તક દાન પ્રાપ્ત થયું. માતૃભાષા અભિયાનને આપેલા સહકાર બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર.
socialsharing+share

The Wall

No comments
You need to sign in to comment