Browse Photos

૫૯મી પુસ્તક-પરબ

માતૃભાષા અભિયાન દ્વારા,દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તકની પરબનું આયોજન થાય છે. જે અંતર્ગત તા.૫,ઓગસ્ટ ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૭:૩૦ થી ૯:૦૦ અમદાવાદમાં ૩૫ સ્થળે અમદાવાદની બહાર ૧૨૭ સ્થળે પુસ્તકની પરબનું આયોજન થયેલ.
'':
fade
slide
Rating: