• ૬૦મી પુસ્તક-પરબ

    માતૃભાષા અભિયાન દ્વારા,દર મહિનાના પ્રથમ રવિવારે પુસ્તકની પરબનું આયોજન થાય છે. જે અંતર્ગત તા.૨,સપ્ટેમ્બર ૨૦૧૮ રવિવારના રોજ સવારે ૭:૩૦ થી ૯:૦૦ અમદાવાદમાં ૨૮ સ્થળે અમદવાદની બહાર ૧૨૪ સ્થળે પુસ્તકની પરબનું આયોજન થશે.
    Aug 31
    0
socialsharing+share