• માતૃભાષા અભિયાન દ્વારા ધોરણ ૨ થી ૮ સુધીના બાળકો માટે “દાદા-દાદીનો ઓટલો”, *તા.૧૦/૦૬/૨૦૧૮નાં રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ દરમ્યાન પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર લેક ગાર્ડન, વેજલપુર - શાંતિ નિકેતન શાળા, બોપલ - સરકારી ટ્યુબવેલ પાસે અને વસ્ત્રાપુર - સરકારી વસાહત, ઉત્તમનગર ગાર્ડન – મણીનગર અને નવો દાદા-દાદીનો ઓટલો હિંમતલાલ પાર્ક ખાતે યોજાશે*. જેમાં દાદા-દાદી પર્યાવરણ વિષે, પ્લાસ્ટીકના વપરાશથી થતું નુકસાન અને સ્કૂલ્સ ખૂલી રહી છે, સ્કૂલ જવા માટે, મિત્રોને મળવાની બાળકોની ઉત્તેજના વિષે બાળકો સાથે વાત કરશે. નવી રમતો, કાગળમાંથી ક્રાફ્ટ, ગમ્મત સાથે જ્ઞાન
    સમાંતર વાલીનો ચોતરો અને ‘વાંચે બાળ’ અંતર્ગત બાળ પુસ્તક પરબ તો ખરી જ. સર્વે બાળકો અને વાલીઓને આ કાર્યક્રમમાં ભાગ લેવા આમંત્રણ છે.
    માતૃભાષા અભિયાન દ્વારા ધોરણ ૨ થી ૮ સુધીના બાળકો માટે “દાદા-દાદીનો ઓટલો”, *તા.૧૦/૦૬/૨૦૧૮નાં રોજ સવારે ૯.૩૦ થી ૧૧.૦૦ દરમ્યાન પરિમલ ગાર્ડન, વસ્ત્રાપુર લેક ગાર્ડન, વેજલપુર - શાંતિ નિકેતન શાળા, બોપલ - સરકારી ટ્યુબવેલ પાસે અને વસ્ત્રાપુર - સરકારી વસાહત, ઉત્તમનગર ગાર્ડન – મણીનગર અને નવો દાદા-દાદીનો ઓટલો હિ...વધુ જુઓ.
    Jun 9
    0
socialsharing+share