ઉપયોગી વેબસાઈટની યાદી | ચર્ચા


ગુજરાતી ભાષાની અનેક વેબસાઈટસ તથા બ્લોગ ઈંટરનેટ ઉપર મળે છે. તેમાંથી પસંદ કરેલી નીચે આપી છે. 


ઉપયોગી વેબસાઈટસની યાદી

[1] Readgujarati.com ટૂંકી વાર્તા, પ્રવાસવર્ણન, નિબંધ, હાસ્ય-લેખ, કાવ્ય, ગઝલ, બાળસાહિત્ય, લઘુકથા, વિજ્ઞાનકથા સહિત વિવિધ પ્રકારના ગુજરાતી સાહિત્યનો રસથાળ. રોજેરોજ પ્રકાશિત થતી બે કૃતિઓ સાથે 3000થી વધુ લેખોનો સંગ્રહ.

[2] Tahuko.com/ ગુજરાતી સુગમ સંગીત, લોકગીત, ગઝલ તેમજ કાવ્યનો સમન્વય. મનગમતા ગીતો સરળતાથી શોધવા માટે કક્કાવાર અનુક્રમણિકા. 300 થી વધુ કવિઓ, 75થી વધુ સંગીતકારોની 1500થી વધુ કૃતિઓ.

[3] Layastaro.com રોજેરોજ કવિતા, કવિતાનો આસ્વાદ અને વિવિધ પ્રકારના પદ્યસાહિત્યનું રસપાન કરાવતી વેબસાઈટ. સુપ્રસિદ્ધ કવિઓ તેમજ ગઝલકારોની ઉત્તમ રચનાઓ.

[4] Aksharnaad.com ચૂંટેલા સાહિત્ય-લેખો, વાર્તાઓ, ગીરના પ્રવાસવર્ણનો, પુસ્તક સમીક્ષા તેમજ અનુવાદીત કૃતિઓ સહિત પ્રાર્થના-ગરબા-ભજનનું મનનીય સંપાદન.

[5] Gujaratilexicon.com આશરે 25 લાખ શબ્દો ધરાવતો ઓનલાઈન ગુજરાતી શબ્દકોષ. ગુજરાતીથી અંગ્રેજી અને અંગ્રેજીથી ગુજરાતી શબ્દાર્થ શોધવાની સુવિધા. ગુજરાતી જોડણી તપાસવા સહિત વિવિધ પ્રકારની અન્ય ઉપયોગી સુવિધાઓ.

[6] Bhagwadgomandal.com ૨.૮૧ લાખ શબ્દો અને ૮.૨૨ લાખ અર્થોને સમાવિષ્ટ કરતો ગુજરાતી ભાષાના સાંસ્કૃતિક સીમાસ્તંભરૂપ જ્ઞાનનો વ્યાપક, વૈજ્ઞાનિક અને ઉત્તમ ખજાનો. ડિજિટલરૂપમાં ઇન્ટરનેટ અને સીડી માધ્યમ દ્વારા ઉપલબ્ધ. સંપૂર્ણ રીતે યુનિકોડમાં ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ.

 [7] Mitixa.com કાવ્ય અને સંગીત સ્વરૂપે ગુજરાતી લોકગીતો,ભક્તિગીતો, શૌર્યગીતો, ગઝલો, ફિલ્મી ગીતો તેમજ અન્ય સુપ્રસિદ્ધ રચનાઓ.

[8] Sheetalsangeet.com ઈન્ટરનેટ પર 24 કલાક પ્રસારીત થતો ગુજરાતી રેડિયો.

[9] Rankaar.com પ્રાચીન-અર્વાચીન ગીતો, ગઝલો, કાવ્ય,ભજન, બાળગીતો, લગ્નગીત, સ્તુતિ, હાલરડાં સહિત નિયમિત પ્રકાશિત થતી સંગીતબદ્ધ રચનાઓનો સમન્વય.

[10] sCybersafar.com કોલમિસ્ટ શ્રી હિમાંશુ કિકાણીની ટેકનોલોજીના વિષયોને સરળ ભાષામાં સમજાવતી વેબસાઈટ.

[11] Saurabh-shah.com જાણીતા પત્રકાર-લેખક શ્રી સૌરભ શાહની વેબસાઈટ.

[12] Jhaverchandmeghani.com રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની વેબસાઈટ.

[13] Anand-ashram.com સંતવાણી અને સંતસાહિત્ય ક્ષેત્રે કાર્ય કરનાર ડૉ. નિરંજન રાજ્યગુરુની વેબસાઈટ.

[14] Adilmansuri.com કવિ શ્રી આદિલ મન્સૂરીની વેબસાઈટ.

[15] Rajendrashukla.com જાણીતા કવિ-ગઝલકાર શ્રી રાજેન્દ્ર શુક્લની વેબસાઈટ.

[16] Manojkhanderia.com કવિશ્રી મનોજ ખંડેરિયાની વેબસાઈટ.

[17] Pannanaik.com કવિયત્રી પન્ના નાયકની વેબસાઈટ.

[18] Rameshparekh.in કવિશ્રી રમેશ પારેખની વેબસાઈટ.

[19] Harilalupadhyay.org સાહિત્યકાર શ્રી હરિલાલ ઉપાધ્યાયની વેબસાઈટ.

[20] Gujaratisahityaparishad.org ગુજરાતી સાહિત્ય પરિષદની વેબસાઈટ.

[21] Nirmishthaker.com સુપ્રસિદ્ધ કવિ, કાર્ટૂનિસ્ટ અને હાસ્યલેખક શ્રી નિર્મિશ ઠાકરની વેબસાઈટ.

[22] Vicharvalonu.com જાણીતા સામાયિક વિચારવલોણુંની વેબસાઈટ. એકાંતરે સામાયિક અને પુસ્તિકાનું પ્રકાશન અને તેને ડાઉનલોડ કરવાની સુવિધા. અગાઉ પ્રકાશિત થયેલી પુસ્તિકાની યાદી. ઓનલાઈન ઑર્ડર મૂકવાની સુવિધા.

[23] Uddesh.org સાહિત્ય અને જીવન વિચારના સામાયિકઉદ્દેશની વેબસાઈટ. અગાઉ પ્રકાશિત થયેલા અંકો વાંચવાની સુવિધા. નવા પ્રકાશિત થયેલા પુસ્તકોની માહિતી. તાજા અંકમાંથી કેટલાક અંશો માણવાની સુવિધા.

[24] Gujblog.feedcluster.com ત્રણસોથી વધુ ગુજરાતી બ્લોગમાં પ્રકાશિત થતી કૃતિઓ એક જ સ્થાનેથી માણી શકાય તેવી સુવિધા.

[25] Gu.wordpress.com ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટેની સુવિધા.

[26] Bhashaindia.com ગુજરાતીમાં ટાઈપ કરવા માટેનું સોફટવેર અહીંથી ડાઉનલોડ કરી શકાય છે. તદુપરાંત અન્ય ભારતીય ભાષાના સોફટવેર તેમજ તેને કોમ્પ્યુટરમાં કાર્યાન્વિત કરવાની તમામ માહિતી આ વેબસાઈટ પર ઉપલબ્ધ છે.

[27] Vishalon.net ગુજરાતી ભાષામાં બ્લોગ બનાવવા માટે તેમજ કોમ્પ્યુટરમાં ગુજરાતી લખવા માટેના અન્ય જરૂરી સોફટવેર ડાઉનલોડ કરવા માટેની વેબસાઈટ.

[28] સ્વર્ગારોહણ – ગુજરાતીમાં આધ્યાત્મિક સાહિત્યનો સૌથી મોટો સ્ત્રોત. રામચરિતમાનસ, ભાગવત, મહાભારત, ભગવદ ગીતા, વિવિધ ઉપનિષદ, યોગસૂત્ર, બ્રહ્મસૂત્ર ગુજરાતીમાં સરળ સમજૂતી સાથે. શિવમહિમ્નસ્તોત્ર, વિષ્ણુસહસ્ત્રનામ, ગોપીગીત ઉપરાંત નરસિંહ મહેતા, મીરાંબાઈ, ગંગા સતી તથા અનેકવિધ ગુજરાતી ભજનો સ્વર સાથે સાંભળી શકશો. એ ઉપરાંત કવિતા, બાળગીતો, પ્રેરણાદાયી પ્રસંગો, આધ્યાત્મિક પ્રશ્નોત્તરી તથા ડાઉનલોડ કરી વાંચી શકાય તેવા આધ્યાત્મિક પુસ્તકોનો ખજાનો.


The Forum post is edited by માતૃભાષા અભિયાન Apr 23 '16
socialsharing+share

બ્લોગ:

  1. મીતિક્ષાવડોદરાથી મીતિક્ષાબેન અને લોસએન્જલસથી દક્ષેશભાઈ
  2. લયસ્તરોએટલાન્ટાથી ધવલ શાહ અને સુરતથી વિવેક ટેલર
  3. વેબગુર્જરી – વેબગુર્જરી ટીમ
  4. મોરપિચ્છ – વલસાડથી હીના પારેખ
  5. ફોર એસ વી-સંમેલન અને પ્રભાતનાં પુષ્પો – અમેરિકાથી સોનલ વૈદ્ય
  6. આસ્વાદ – વડોદરાથી પ્રવીણભાઈ

ગદ્ય

  1. ટહુકો – ગુણવંત શાહ
  2. ગુડ મોર્નિંગ ઓનલાઈન – સૌરભ શાહ
  3. planetJV – જય વસાવડા
  4. શક્તિકાંત – કાંતિભાઈ ભટ્ટ
  5. બ્લોગ વિશ્વ – હરસુખ થાનકી
  6. ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
  7. ગુજરાતી વર્લ્ડ – ઉર્વિશ કોઠારી
  8. મારી બારી – દીપક ધોળકીયા
  9. ઝબકાર – રજનીકુમાર પંડ્યા
  10. પેલેટ – બિરેન કોઠારી
  11. હરતાંફરતાં – બિનીત મોદી
  12. અસર – યશવંત ઠક્કર
  13. દિનકર ભટ્ટ – દિનકર ભટ્ટ
  14. શબ્દપ્રીત – શ્રી ભૂપત વડોદરિયા. સંચાલક ઈલાક્ષી પટેલ.

 

સંગીત

  1. કલ્પક ગાંધી
  2. કૌમુદી મુન્શી
  3. નયન પંચોલી
  4. નિરુપમા અને અજીત શેઠ
  5. ઐશ્વર્યા મજમુદાર
  6. પાર્થિવ ગોહીલ
  7. દેવેશ દવે

અન્ય

  1. ભગવદ્ગોમંડલ – ગુજરાતી જ્ઞાનકોશ
  2. સનાતન જાગૃતિ – ભક્તિ, જ્ઞાન, સંસ્કાર અને સાહિત્યનો સમન્વય કરતી વેબસાઈટ
  3. ગુજરાતી સારસ્વત પરિચય – ગુજરાતના સારસ્વતોના અંગે રસપ્રદ માહિતી આપતો બ્લોગ.
  4. ગુજરાતી પ્રતિભા પરિચય – ગુજરાતની અસ્મિતાને ઉજાગર કરનાર વિશેષ વ્યક્તિઓંનો પરિચય આપતો બ્લોગ.
  5. પ્રાર્થના મંદિર – શેઠ સી.એન. વિદ્યાલય, અમદાવાદનાં પ્રાર્થનામંદિરમાં ગવાયેલા ગીતો.