ભાષા શિક્ષણ અને શિક્ષકોની તાલીમ | ચર્ચા

ગુજરાતી ભાષાનો સુયોગ્ય-સરળ-સુરૂચીપૂર્ણ ઉપયોગ રોજીંદા કાર્યોમાં કરી અન્ય ભાષાની સરખામણીમાં પણ સારું પરિણામ મેળવી શકાય છે. જે અંગે માતૃભાષા અભિયાન વિવિધ પ્રકલ્પો ચલાવે છે. જેમાંનું એક પ્રકલ્પ છે ભાષા શિક્ષણ અને શિક્ષકોની તાલીમ. આ પ્રકલ્પમાં......

1 શાળામાં પાઠ્યપુસ્તકો દ્વારા થતા ભાષા શિક્ષણ માટે ભાષા કૌશલ્યોનો ઉપયોગ કેવીરીતે કરવો?

2 ભાષાલક્ષી સ્વાધ્યાય કેવીરીતે બનાવવા?

3 ભાષાકોશોનો ઉપયોગ કેવીરીતે કરવો?

4 કૃતિને કેવી રીતે રસપ્રદ બનાવી ભણાવવી તથા તેનો આસ્વાદ કેમ કરાવવો?

વગેરે જેવા મુદ્દાઓ પર ગુજરાતી માધ્યમની શાળાઓના શિક્ષકો માટે એક દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરાય છે.

The Forum post is edited by માતૃભાષા અભિયાન Apr 19 '16
socialsharing+share

આ અંગે આપના હકારાત્મક પ્રતિભાવ આવકાર્ય છે. વધુ જાણકારી માટે માતૃભાષા અભિયાન કાર્યાલયનો સંપર્ક કરવો ૧૦થી ૬માં કરવો. (૦૭૯-૪૦૩૦૩૮૭૯/મો. ૯૯૦૯૯૫૯૭૩૯)
The Forum post is edited by માતૃભાષા અભિયાન Apr 19 '16