ગુજરાતી વિકિપીડિયા | ચર્ચા

ઈંટરનેટ પર ગુજરાતી ભાષા બીજી ભારતીય ભાષાની સરખામણીએ નહીવત છે. આથી બિન-અંગ્રેજી ભાષી ગુજરાતી પ્રજા ઈંટરનેટ પર સુલભ મળતા માહિતીના ભંડારથી વંચિત રહે છે. અમારો પ્રયત્ન ગુજરાતી ભાષામાં વધારે માહિતી વીકીપીડીયાના માધ્યમથી ઉપલબ્ધ કરવાનો છે. સરદાર પટેલ યુનિવર્સિટી તરફથી પ્રકાશિત જ્ઞાન ગંગોત્રીના ૩૦ ભાગને આ વર્ષે હાથમાં લેવામાં આવશે.


વિકિપીડિયા “open source” છે. અમ્મા પ્રમાણભૂત માહિતિ મુકવાનું કામ લોક ભાગીદારીનું કામ છે. કહેવત છે “ઝાઝા હાથ રળિયામણા”. જુદા જુદા વિષયોના નિષ્ણાતોને આહવાન છે કે બિન-અંગ્રેજી ભાષી ગુજરાતીઓના ઉપયોગ માટે આવી તૈયાર કરે. માતૃભાષા અભિયાન જરૂરી સહયોગ આપશે.  

The Forum post is edited by માતૃભાષા અભિયાન Jun 29 '15
socialsharing+share
વિકિપીડિયાની માહિતી