ભાષા સેવા કેન્દ્ર | ચર્ચા

Bhasha Seva Kendra

 

With rapid development of Gujarat State an urgent need is felt to get small or big documents, texts, articles translated in Gujarati. Matrubhasha Abhiyan which is dedicated to promotion of Gujarati language has decided to offer this service of translation. Those interested can contact at matru.abhiyan@gmail.com

 

ભાષા સેવા કેન્દ્ર

ગુજરાત રાજ્યના વધતા વિકાસની સાથે ધંધાકીય કે અન્ય વિવિધ હેતુથી અંગ્રેજી ભાષામાંથી ગુજરાતી ભાષામાં નાના મોટા દસ્તાવેજ, લખાણ, લેખ કે નોંધના અનુવાદની જરૂર પડે છે. આજના સંદર્ભમાં ગુજરાતી ભાષાના વિકાસને વરેલું માતૃભાષા અભિયાન આ સેવા આપશે. જરૂરીયાતમંદ વ્યક્તિ/પેઢી matru.abhiyan@gmail.com જરૂરી વિગતો સાથે સંપર્ક સાધી શકે છે. 

The Forum post is edited by માતૃભાષા અભિયાન Dec 24 '15
socialsharing+share