પુસ્તક વિષે | ચર્ચા


 શિષ્ટ સાહિત્યમાંથી ઉત્તમ પુસ્તકોનું ચયન કરીને વિવિધ યાદી બનાવી છે જેથી વાચકને પસંદ કરી શકે. નીચે પ્રકારની યાદી મૂકી શકીશું.

◌ નવલકથા ◌  વાર્તા ◌ બાળ સાહિત્ય ◌ કિશોર સાહિત્ય

  

નવલકથાની યાદી

 

વાર્તાની યાદી

 

બાળ સાહિત્યની યાદી

 

કિશોર સાહિત્યની યાદી

 

સાહિત્ય સંક્ષિપ્તકરણ: સમયને અભાવે યુવા પેઢી શિષ્ટ સાહિત્યથી વંચિત રહી જાય છે. જેથી તેમને શિષ્ટ સાહિત્યની ઝાંખી થાય અને પછી મૂળ સ્વરૂપે વાંચવાની પ્રેરણા મળે તે હેતુથી આ પ્રકલ્પ હાથ ધરાયો છે. લેખકો અને પ્રકાશકોની અનુમતિથી આગળ વધીશું. અને  સંક્ષિપ્તકરણ કરાયેલી કૃતિઓ, બને તો મૂળ પ્રકાશક મારફતે તેનું પ્રકાશન કરીશું. નીચેની યાદી પ્રમાણે કૃતિઓ હાથમાં લઈશું.

 

The Forum post is edited by માતૃભાષા અભિયાન Sep 12 '14
socialsharing+share


કૃતિઓની યાદી


The Forum post is edited by માતૃભાષા અભિયાન Jun 5 '17