ચર્ચા-મંચ

માતૃભાષા અભિયાન વિષયો Replies Last Reply
પ્રતિભાવ
માતૃભાષા અભિયાન વિષે આપનો પ્રતિભાવ આવકાર્ય છે.
1 0 In પ્રતિભાવ
ડૉક્યુમેંટ્સ
ડૉક્યુમેંટ્સ
3 2 In test
માતૃભાષા અભિયાન વિષે
માતૃભાષા અભિયાન વિષે
21 8 In ડીજીટાઇઝેશન
સમાચાર
સમાચાર
9 0 In માતૃભાષા પત્રિકા (વર્ષ-૨,અંક-૯,જુન,૨૦૧૮) ચર્ચા
ઑન-લાઈન ગુજરાતી અભ્યાસક્રમ
લક્ષ્ય વ્યક્તિઓઃ- ગુજરાત બહાર, દેશમાં તેમજ વિદેશમાં વસતી ગુજરાતી શીખવા માગતી વ્યક્તિઓ. લક્ષ્ય કૌશલ્યોઃ- શ્રવણ, વાચન, કથન અને લેખન અને શક્ય હોય તો ભાષાંતર. દરેક વ્યક્તિ આમ તો અલગ અલગ કૌશલ્યો માટે ગુજરાતી શીખવા માગે એ શક્ય છે. તેમજ, ગુજરાતીના વિવિધ સ્વરૂપોમાંથી કોઈ એક સ્વરૂપ તરફ એમનું લક્ષ્ય હોય એવું પણ શક્ય છે. પરંતુ, કોઈ પણ વ્યક્તિ ગુજરાતી શીખવા માગતી હોય તો એને પાયાની ભાષાનું શિક્ષણ મળી રહે અને એને જરૂર હોય તેમ સ્વ-શિક્ષણ માટેનુ માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા શક્ય છે. જેમકે, વિદેશમાં વસતી વ્યક્તિઓ અમુક તબક્કે ગુજરાતી સાહિત્ય વાંચવા અને માણવા માગતી હોય કે પછી કોઈ ધાર્મિક બાબતો તરફ વધારે જાણકારી મેળવવા માગતી હોય તો તેને એનું માર્ગદર્શન મળી રહે તેવી વ્યવસ્થા કરી શકાય છે. જરૂરી પુસ્તકો પણ ઇન્ટરનેટના માધ્યમ થકી ઉપલબ્ધ કરી શકાય છે.
1 0 In ઑન-લાઈન ગુજરાતી અભ્યાસક્રમ
બાળ સાહિત્યના પુસ્તકો
બાળ સાહિત્યના પુસ્તકો
0 0
ડિજીટલાઇઝેશન
ડિજીટલાઇઝેશન
6 0 In બાળજીવન (નવેમ્બર ૧૯૪૧)
માતૃભાષા વિશેના લેખ
માતૃભાષા વિશેના લેખ
2 0 In પ્રગતિશીલ શિક્ષણમાં આવેલ લેખ
માતૃભાષા વિશેના લેખ
માતૃભાષા વિશેના લેખ
0 0