ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર (GCERT)

નીચે દર્શાવેલા મુદ્દાઓ સંદર્ભે અમો આપની સાથે મુલાકાત અને ચર્ચા કરવા સમય માંગીએ છીએ.

1. પ્રાથમિક કક્ષાએ ઘોરણ ૮ સુધી ઓલિમ્પિયાડની સ્પર્ધાઓને દાખલ કરવા અંગે.

2. નિષ્ણાંતો દ્વારા આપના દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમોના ઉપયોગથી સમગ્ર ગુજરાતમાં ભાષાને લગતી તાલીમ આપવા માટે 

નિશ્ચિત અવધિ અને કલાકો ફાળવવા બાબત

3. ભાષાની જાગૃતિ સમાજમાં વધે અને બોર્ડમાં નાપાસ થતા વિધાર્થીઓની સંખ્યાનો આંક ઘટાડી શકાય તે બાબત.

4. ગુજરાતી માધ્યમમાં ભણાવતા શિક્ષકો માટે ભાષા શુધ્ધિ અંગે આપના તાલીમ કાર્યક્રમો અન્વયે  અથવા અલગથી તાલીમ 

વર્ગો યોજવાની મંજુરી આપવા બાબત.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 

5. માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ સામાયિક દ્વારા માતૃભાષા અંગે થતા કાર્યો, સ્પર્ધાઓ, ઉજવણી કાર્યક્રમો, માતૃભાષા અંગેના 

લેખો આપવા અને માહિતીને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા આચાર્યો, શિક્ષકો અને વિધાર્થીઓ સુધી પહોચાડવાની 

મંજુરી બાબત.

socialsharing+share

The Wall

No comments
You need to sign in to comment

પોસ્ટ

Rate

Your rate:
Total: (0 rates)

Archives