મા. મુખ્ય મંત્રીશ્રીની ગુજરાતી ભાષા પ્રત્યેની નિસબતમાં. મુખ્ય મંત્રી શ્રીમતી આનંદીબેને તાજેતરમાં બ્લૉક રિસોર્સ સેન્ટર અને ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, તાલુકા-જીલ્લા શિક્ષણ અધિકારીઓ સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓને સંબોધતા ગુજરાતમાં માતૃભાષા ગુજરાતીમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં નાપાસ થાય તે આપણા માટે શરમજનક કહેવાય. ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતા તેમણે કહ્યું હતું તે ભલે અંગ્રેજી માધ્યમનો જમાનો હોય, પણ ગુજરાતી ન ભૂલાઈ જાય તેની કાળજી આપણે લેવાની છે.


socialsharing+share
     Next post
     Blog home

The Wall

No comments
You need to sign in to comment

પોસ્ટ

By Rasu Vakil
Added Oct 9 '15

Tags

Rate

Your rate:
Total: (0 rates)

Archives